________________
આગમધરસૂરિ
૨૨૧
ઉભરાઈ રહ્યા. હતા નયના પ્રતિષ્ઠિત ભગવતાના દર્શને અધીરા અને ઉત્સુક બન્યા હતા.
અંદર રહેલા પુણ્યવત નરવા દેવાધિદેવના દર્શન કરી પાછા વળતા હતા તે ધન્યતાને અનુભવતા હતા, છતાં હૃદય અને નયન પ્રભુદર્શન કરી તૃપ્ત બન્યા ન હતા, ફરી ફરી મારા નાથને ક્યારે નિહાળું,' આ ભાવના સાથે બીજાને દન થાય એ માટે પાછા વળતા હતા.
તપોબળથી પ્રાપ્ત થએલ ઔષધિના બળથી ગગનવિહાર કરનારા શાસન-પ્રભાવક આચાય ભગવત શ્રી પાદલિપ્તસૂરીશ્વરજી મહારાજાના નામથી સ`કળાએલી પાલીતાણા નગરી આજે પાલીતાણા ન હતી. પણ ઈંદ્રની રાજધાની અમરાવતી નગરી બની હતી. ઉલ્લાસ તેા દિન દિન વધતે વાને હતે.
પ્રતિષ્ઠાવિધિ ઉત્સવ દરમ્યાન આગંતુને રાજ સાધર્મિકવાત્સલ્યમાં જમવાનુ હતુ. પણ અતિમદિને પાલિપ્તપુરના સવ પૌરવાસી નરનારીઓને મિષ્ટાન્ન ભેજન આપવામાં આવ્યું હતું, આ ભેાજનને દેશી ભાષામાં ‘ધુમાડા બબ, ગામ ઝાંપા, લે ચૂદડી' વિગેરે શબ્દથી ઓળખવામાં આવે છે. આજથી સ વર્ષ પૂર્વ શેઠશ્રી માતીશા શેઠની
પ્રદેશી રાજાની સમતા વચનથી પણુ અગાચર હતી, કારણ કે મારનાર રાણીને વિષે મનથી પણ ક્રાપ ન કર્યાં.