________________
૨૨૦
આગમધરસરિ
અંદર અને બહાર રહેલી હરખધેલી માનવમેદની “ જુગાદ કુણા” ને ઘોષ–મહાઘોષ ગજાવતી હતી.
એક સમયવિંદે કહ્યું, પ્રતિષ્ઠાને એક પાદ ઘટી બાકી છે. વિધિકારે કહ્યું, “આચાર્ય મહારાજ સાવધાન, પ્રતિષ્ઠાકારક સાવધાન ક્રિયાકારક સાવધાન શિલ્પી-સાવધાન, નાણા કથળી સાવધાન. પૂજ્યપાદ આરામોદ્ધારકશ્રીએ “» Á ! રિનgછે
વાય ધારય સ્વાહા' આ મંત્ર સાધ્વનિએ સાત વાર ઉચ્ચાર્યો ત્યારબાદકુંભક પ્રાણાયામ કરી “હાવરે તિષ્ટ વિષ્ટ વાહા' મંત્ર સાત વખત માનસજાપ પદ્ધતિએ ગણે, સાતમીવાર મંત્ર ગણતી વખતે સ્વર્ણ, મુક્તા, રજત મિશ્રિત વાસણુના નિક્ષેપ પૂર્વક પ્રભુ સ્થાપના કરી.
થાળી ઢંકા રણકી ઊઠ્યા, ઢેલ વાજિત્રે ગડગડી ઊડ્યા. દેવકુલિકાઓમાં પણ એજ સમયે પ્રતિષ્ઠા થઈ, માનવસમૂહ ભગવંતને જયકાર બેલાવતા આકાશ શબ્દાદ્વૈત બની ગયું.
બહાર રહેલી માનવમેદની પણ જયધ્વનિ ગજાવતી અને એની પ્રતિધ્વનિ પણ ઊઠતી હતી, હૃદયે ભક્તિ ભાવથી
જે મુનિરાજ જ્ઞાન આદિના ઉપાયથી તમામ પાપના સમૂહને ના કરીને જ્ઞાન આદિ સકલ લક્ષ્મીઓને પામીને જન્મ, જરા, મરણ આદિ પીડાથી રહિત સ્થાનને પામ્યા, કે જે સ્થાન વચનના સમૂહના વિષયવાળું નથી. તેથી હે ચેતન ! તેને વિષે તું મતિ કર.