________________
આગમધરસૂરિ
૧૯
શાણા થઈ કુંડલીમાં સારા સ્થાને શેાભી રહ્યા હતા, શુક્રાચાર્ય સૂર્યથી એક કદમ આગળ ઉચ્ચાસને અડ્ડો જમાવી બેઠા હતા. દ્વિરવભાવ લગ્ન હતું. સ્થિર નવમાંશ હતા. સર્વાર્થસિદ્ધિકર ચાગ હતા, મંગળ મુદ્દત હતું. શુભ દ્વારા હતી.
અન્નપૂર્ણાં પૃથ્વીનુ વાતાવરણ ખુશનુમા ભર્યું હતું, પવન શુદ્ધ અને મંદ લહેરી રહ્યો હતા. આકાશ નીરજ અને ધવલ હતું, દિશાએ પ્રફુલ્લ અને શુભ્ર હતી, વનરાજી ખીલી ઉઠી હતી, હૃદયા આનંદના ધબકારા લેતા હતા.
પરમ પૂજ્ય સુરિપુર દર આગમાદ્દારક આચાર્ય ભગવંત શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજા મૂળનાયક પ્રભુના પ્રતિષ્ઠાકારક બાહ્વરન ઉદાર પુણ્યવત સંધવી શ્રી પે।પટલાલ ધારસીભાઈ નથા સંધવી શ્રી ચુનીલાલ લક્ષ્મીચંદભાઈ આદિ ગર્ભગૃહમાં હતા.
અન્યદેવકુલિકાઓ ઉપર અન્ય પૂર્વ મુનિવરા, પ્રભુપ્રતિષ્ઠાપા, ક્રિયાકારકા અને શિલ્પી હતા. કેટલાક પુણ્યવાના અને સાધ્વીજી મહારાજો રંગમંડપ, કાલીમંડપ, ચાક અને મેધનાદ મ`ડપમાં દર્શનાર્થે ઉભા હતા. મંદિરની બહારના મેદાનમાં દુજારા માનતાની મેદની ઉમટેલી હતી
મેક્ષના માર્ગની સાધનામાં જેને વિધિને આદર કર્યો છે તે ખરેખર ભાગ્યશાળી છે.