________________
૨૦૪
આગમધરસૂરિ આવ્યા. પૂજ્ય આગમ દ્વારકશ્રી રેખાચિત્રોને બારીકાઈથી જોઈ રહ્યા છે. એક રેખાચિત્ર ઉપર એમના નયન રિસ્થર બન્યા.
ચાર કાર, ચતુર્મુખ ભગવતે, વિશાળ ગર્ભગૃહ, પીસ્તાલીસ દેવકુલિકાઓ પાંચ મેરૂ-આકૃતિ. ચાલીશ સમવસરણકૃતિ, પીસ્તાલીસ ચતુર્મુખ જિનબિંબો, ભીંતે ઉપર પીસ્તાલીસ આગમ, ગગનચુંબી મૂળશિખર પીસ્તાલીસને સુંદર સુમેળ હતો.
આ પુણ્યવંત શીપી ભાનુશંકરભાઈએ રેખાચિત્રને પ્રારંભ કર્યો હતો. ત્યારે એની આંગળીઓના ટેરવા ઉપર દિવ્યશક્તિએ વાસ કર્યો હતો તેવું જણાયું હતું.
એ દિવ્યશક્તિ પિતાની ઈચ્છા મુજબ આંગળીઓને હલનચલનની પ્રેરણું આપતી હતી, અને ધવલપત્ર ઉપર રેખાઓ અંક્તિ થતી હતી. આ સુશિલ્પીને શિલ્પશાસ્ત્રનું જ્ઞાન હતું જ, પણ શિલ્પશાસ્ત્રમાં હજુ આ રેખાચિત્રને સમાવેશ થ ન હતી. છતાં એ રેખાચિત્ર શાસ્ત્રવિશુદ્ધ હતું. પૂજય આરામોદ્ધારકશ્રીએ રેખાચિત્ર જોઈ હર્ષ વ્યકત કર્યો.
કાર્યારંભ તલેટીની પાસેની ભૂમિ રાજય પાસે માગણી કરવામાં આવી. રાજાએ અપમૂલ્ય અને વિના વિલંબે ભૂમિ આપી.
તારાં 2 થયેલ છ અત્ ટેલ જર કરે પગલની અશુભ રસની શ્રેણિને નાશ કરે છે.