________________
આગમધરસૂરિ
જોષીઓને તેડાવ્યા અને જોષ જોવરાવ્યા, પ્રશરત મુહૂર્તોએ ભૂમિશાધન, ભૂમિખનન, શિલાસ્થાપન, દ્વારારાપણ દ્વારશાખ સ્થાપન, આદિ ક્રમે ક્રમે ઝડપી થવા લાગ્યું.
૨૦૫
મકરાણાથી સંગેમરમરના પત્થર આળ્યે, ધાંગધ્રાની ખાણના અને તિવરીના પત્થર આવ્યા, પાલીતાણાને ઈત્ શ્યામ પત્થર પણ ઉપયાગમાં લેવાયા, કુંભકાર–શેરીથી ઇષ્ટિકાઓ આવી, સેાનગઢી ચનેા આવ્યા. શત્રુજયીની રેતી આવી. મરૂધરીય અને ગુજરીય શિલ્પી આવ્યા સેંકડા કારીગરી અને હજારા સેવકે કામ લાગી ગયા, લાખા રોખમુદ્રાઓના વ્યય ચાલુ થયા.
અલ્પ સમ્યક મહિનામાં વાદળદળ સાથે વાત કરતું વિશાળ મદિર તૈયાર થઈ ગયું, નયનમનેાહર સંગેમરમરના પ્રતી ઉપર પિસ્તાલીસ આગમા લખાયા, કાતરાયા અને કુકુમરંગે રંગાયા, શુભમુહુતૅ અને મગલચાડીએ ભીંતામાં ચાડાયા.
પીસ્તાલીસ દેવકુલિકાના ચતુર્મુખ બિબે ભરાયા, આ સાથે અદ્ભૂત સિદ્ધચક્ર ગણધરમંદિરની સ્થાપના થયેલી એમાં વમાન અવસર્પિણીકાળના બધા ભગવાના બધા ગણધર પ્રભુના બંબાની સ્થાપના કરવાની હતી. આ
જગતમાં ઉપકારીઓમાં અરિહંત સિવાય ખીજી કાઈ રેખા પમાતી નથી. અર્થાત્ ખીજુ કાઇ શ્રેષ્ઠ નથી.