________________
આગમધરસૂરિ
૨૦૩ પવિત્ર ભૂમિ આત્મસિદ્ધિની સાધના જ્યાં સહેલાઈથી થાય છે એવા સિદ્ધગિરિની ઉપત્યકામાં આવેલ પાદલિપ્તપુરમાં પૂજયપાદ આગોદ્ધારકશ્રીજી ચાતુર્માસ હતા રોજ ગિરિરાજની પર્શના કરવા તલેટીએ જાય. એક વખતે તલેટીની પર્શના કરી પાછા વળતા ડાબી બાજુની ભૂમિ ઉપર નજર ગઈ. મનમાં શુભ સંકલ્પની સિદ્ધિનું રમણીય દૃશ્ય ઝબકી ઊઠયું. આ ભૂમિ ઉપર આગમમંદિર બંધાય તો સારું.
પુણ્યવંતે વિચારે તે સિદ્ધ થાય છે એ અનાદિસિદ્ધ સિદ્ધાન્ત છે. પૂજ્યપાદશ્રીએ સમય જઇ ધીરેથી એ વાત ભાગ્યવંત શ્રદ્ધાસંપન્ન શ્રાવકેની આગળ કહી. ધીરે ધીરે એ વાતનો સક્રિય અને પ્રચાર થયે પુણ્યવંત આગમ દ્વારકશ્રીની ભાવનાને ભાગ્યવતેએ ભક્તિભાવથી આદર કર્યો, અને અમલ કર્યો.
રેખાચિત્ર નિર્ણય સુશિલ્પીઓને આમંત્રણ આપવામાં આવ્યા. સૌને રેખાચિત્રનું માર્ગદર્શન આપવામાં આવ્યું. પણું શિલ્પીઓ રેખાચિત્રના કામમાં વળગી ગયા. માસાંતરે ઘણા રેખાચિત્ર | હે જીવ! દરેક કાર્યમાં જે થવાનું હશે તે થશે એવો આતરિક નિશ્ચય તું ધારણ કર!