________________
આગમધરસૂરિ
૨૦૧
એમના મુખ ઉપર સાત્વિક આનંદ હતો. અનેક દિવસથી જે વિચાર ચાલતું હતું. જેના અમલ માટે મનેમન્થન થતું હતું, તેને આજના નાના સરખા જણાતા મંગળ પ્રસંગદ્વારા ઘણો જ સુંદર ઉકેલ આવી ગયે.
તામ્રપત્ર ઉપર લેખ લખી શકાય છે. તે આગમ કેમ ન લખી શકાય? જરૂર લખી શકાય. - આ દિવસને આનંદ, એ અનેરો આનંદ એ આનદનો લાભ તે એ સમયે માત્ર પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી આનંદસાગરસૂરીશ્વર મહારાજે જ લીધે. હજુ તે આ વાત એમની મને ભૂમિ ઉપર જ નાચતી, કુદતી રમતી હતી બહાર નિકળે તેજ બીજાને ખ્યાલ આવે ને ?
પાષાણુ મતરની વિચારણ તામ્રપત્ર ઉપર સંપૂર્ણ આગમ લખાવાને વિચાર વધતે ચાલે ત્યાં નવા વિચારોએ આગમોદ્ધારકશ્રીજીના મનમાં દેખાવ દીધે મહારાજા ખારવેલના શિલાલેખ સમ્રાટ સંપ્રતિના શિલાલેખે કેટલાક રાજાઓની આજ્ઞાઓ શિલા ઉપર કાતરાએલી મળે છે. બે બે હજાર વર્ષ વીતવા છતાં એ શિલાઓ સુંદર હાલતમાં પ્રાપ્ત થાય છે તે શિલા–પ્રતર ઉપર આગમો કેતરાવીએ તે કેમ ?
પાપને નાશ સર્વને સહેલું નથી, કેમકે ઘેર પાપી એવા પુરુષ પણ હેય છે.