________________
ગધસૂરિ
આ મહાન્ પવિત્ર પુરૂષ પણ પેાતાના વિચારે। મૂતિ મત થાય એ વિચારતા હતા, અને સિદ્ધ બનવાના સમયની ધીરજ-વાટ જોતા હતા.
૨૦૦
સુપ્રભાતમ્
6004
રાતી માંજર ડાલાવતા કુકડાએ પંચમ સ્વરે કુકડે-કુક કરી પ્રભાતની આગાહી સૂચવતું મંગલાચરણ કર્યું, અરૂણાદયે આકાશમાં લાલ કસું બી ગુલાલ પાયેં સહસ્ત્રરશ્મિ સવિતાદેવે આજના પ્રભાતને સુવર્ણ વર્ણી કિરણાથી મઢી દ્વીધું.
પ્રભાતીયા ગવાયાં. ચૈાધડીયા વાગ્યાં. નગરની કમળવદની નારીઓએ કાકીલકંઠે ગીત ગાયા, ક્રિયાકારકાએ ગંભીર ધ્વનિએ મત્રાચ્ચાર ઉચ્ચાર્યાં.
આવા મગળ સમયે પૂજ્ય આગમાદ્વારકશ્રીજી એક જિનમદિરના ‘શિલાન્યાસ વિધિ પ્રસંગે જતા હતા.
‘શિલાન્યાસ ભૂમિ' પાસે આવી વાસણ હાથમાં લઈ રિમંત્ર ગણી વાસનિક્ષેપ કરવા ગયા. ત્યાં એ ધન્ય દિવસ ધન્ય વ્યક્તિના નામથી અંકિત થએલુ' એક તામ્રપત્ર શિલાની સાથે પધરાવતાં જોયું. વાસનિક્ષેપ કર્યો, અને
પાછા વળ્યા.
ા સંસારમાં જીવે જુદા જુદા કાંવાળા હોય છે,