________________
૧૬
આગમવરસરિ અને નારી જગત ઉપર તમે ઉપકાર કર્યો લેખાશે, તેમજ આપણે નારીસમાજ સમાન બન્ય ગણાશે.”
આવી જાતને કાનૂન ગાયકવાડી સરકારે પોતાની ધારાસભામાં પસાર કરાવ્યો. | વિક્રમ સંવત ૨૦૦૪માં શ્રીમાન ગાયકવાડ સરકારનું રાજય ગયું, એમના ગામ અને ગીરાશ ગયા. સાથે આ જાલીમ કાયદે ગે, પણ જાલીમ કાયદાનું કાળું:કલંક આજે પણ જીવંત રહી ગયું છે. આ છે વડોદરા રાજ્યનું જુનું કલંક,
સમાધિમાં કટિબદ્ધ થયેલ છવ ઉદયમાં આવેલા દુખના સમૂહને સમ્યક્ પ્રકારે સહન કરે છે.