________________
૧૯૪
આગમધરસૂરિ
જેણે આઠમીવાર પરીક્ષા આપી. છતાં નાપાસ થયા કરે છે. તે આ બેમાંથી ક્રાની સમજશક્તિ વધારે: માનવી ?
(૨) ચૌદવર્ષની વયમાં ખૂન કે ચારીને મેટા ગૂના કર્યાં ઢાય તા એને પૂર્ણ સા થાય છે અને ગૂના સમજપૂર્વક કર્યો છે. એવું સરકાર માનતી હૈાય છે. ઢીક્ષાની બાબતમાં અણસમજુ માનવું અને ગૂનાની બાબતમાં સમજું માનવું આ ક્યાંનો ન્યાય ?
(૩) સ્વરાજ્યની રાજકીય ચળવળમાં સાતવની વયથી અઢાર વર્ષની અંદરનાને પણ ફાંસી અગર ભયંકર કારાવાસની સજા કરવામાં આવી છે. એમાં બાળકે સમજપૂર્વક રાજ્યના ગુન્હા કર્યાં છે, એમ માની સા કરવામાં આવે છે. ત્યારે ઢીક્ષાની બાબતમાં એને અણસમજી હચવાય છે. એ કઈ નીતિના આધારે ?
(૪) સાતવની ઉંમરવાળા ટ્રેનમાં ટ્રેન થાભાવવાની સાંકળ ખેંચે તે ગૂને ગણી એને દંડ કરવામાં આવે છે.
(૫) અગીયાર વર્ષથી મેટી ઉંમરના છાકરા અધી ટીકીટ મુસાફરી કરે તેા અને દ'ડ થાય છે, પણ અણુસમજી છે, એમ માની માફી આપવામાં આવતી નથી,
રત્નત્રયીમાં રમણુતા કરવી તે સમાધિ છે, અથવા આત્મસ્વરૂપમાં રમણતા કરવી તે સમાધિ છે.