________________
૧૯૨
આગમધરરિ
પરલેાકમાં ભૌતિક સુખ મળો એવી ઇચ્છા પણ કરવાની
રહેતી નથી.
ઢીક્ષાને મુખ્ય ઉદ્દેશ શુદ્ધ આત્મસ્વરૂપની સંપૂર્ણ અને શાશ્વત સ્થિતિને પ્રાપ્ત કરવી એ છે.
આવી કેલવણી પ્રાપ્ત કરેલા આત્મા જ્યારે ભવાંતરમાં જાય છે અને સાધારણ છતાં વચ્છ સમજણના થાય છે. ત્યાં પૂર્વજન્મના સંસ્કારોના બીજંકાને લીધે છ–સાત વર્ષની વયમાં પણ સર્વસ્વ ત્યાગની ભાવનાવાળા થાય છે.
અત્યંત મહાન પુણ્યને સુયેાગ ઢાય તેા એ બાહ્ય અવસ્થામાં પણ દંડ ઉપર જેના વ્યવહારૂ અધિકાર હાય તેવા માતાપિતાની સંમતિ મળતા ત્યાગધ ને સર્વી શે સ્વીકાર કરી શકે છે. યાને દીક્ષા લઈ શકે છે.
આવા બાલ્યકાળમાં ત્યાગધ ના માગ લેનાર ભાગ્યવંત આધ્યાત્મિક અધ્યયન સુંદર પ્રમાણમાં પ્રાપ્ત કરી શકે છે. એની શક્તિઓના વિકાસ અધ્યાત્મમાર્ગે થતા જાય છે અને એ દ્વારા જગતના અન્ય આત્માઓ ઉપર ઉપકાર કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. જે શક્તિ-અધ્યાત્મશક્તિ પરિપકવ બનેલી વયની પછી આવવી અશક્ય નહિ તે, દુઃશક્ય તેા જરૂર છેજ.
સમાધિ-માČમાં જેને પગ મૂક્યો નથી તે પુરુષ મુક્તિની ઇચ્છાવાળા હોવા છતાં પણ મુક્તિને પામતા નથી.