________________
આગમધરસૂરિ
અરે ! વચ્ચેને મેગલકાળ કઈ સ્વરૂપવતી નારીને ઊઠાવી જવાને યુગ હતો. પણ “બાળ-સન્યાસ દીક્ષા પ્રતિબંધને યુગ એ શ્રીમાન સયાજીરાવ તરફની ભેટ છે.
સમજાવટના પ્રયાસ ત્યાગધર્મના અવરોધક કાયદા કરવાની હોંશ ધરાવનાર રાજવીને પિતાનું મુખ પૂજ્યપ્રવરશ્રીને બતાવતાં શરમ આવી હવે એમ માની લઈએ પણ પુજયશ્રી એમના મહામંત્રીને મલ્યા, શાસ્ત્રીય અને સામાજીક વિગતોથી દીક્ષાની મહત્તા સમજાવવાનો પ્રયત્ન કર્યો, મુખે મીઠા મંત્રીઓએ હાહાહા કહે રાખ્યું. અને અધર્મમૂલક કાયદે પિતાના રાજ્ય ઉપર ઠોકી બેસાડ્યો.
બાળ-દીક્ષાની ઉપયોગીતા દિક્ષા એટલે ભૌતિક વિષયજન્યસુખના સાધનેને છાપૂર્વક સર્વીશે ત્યાગ.
આ શરીરદ્વારા આત્મહિત સાધવાની દૃષ્ટિથી શરીરના નિભાવ માટે પૌગલિક સાધનને અનિવાર્ય ઉપગ કરવાનો રહે છે. છતાં એ સાધના ઉપભેગમાં સુખની કલ્પના કે ખેવના કરવાની છેતી નથી. આલેક અને
જે અંત્ય મરણ-અવસ્થાએ રત્નત્રયીની આરાધના થાય તે જ જન્મ સફળ થાય.