________________
૧૯૦
આગમધસાર
કર્યાં. રાજવી સાથે પત્ર વ્યવહાર થયા, રાજવીએ રૂબરૂ મળવાનુ જણાવ્યું, એક દિવસ નક્કી કરવામાં આવ્યે ‘આ દિવસે હું આપને મળીશ, આપ વડાદરા પધારો, આવા લેખિત પત્ર પૂજ્યશ્રીને મા.
પૂજ્યપ્રવર એ સમયે વિહારમાં હતાં, રાજવીએ સમય નજીકના આપ્યા જેથી પૂજ્યશ્રી વડેાદરા આવી ન શકે. તે છતાં ૨૫–૨૫ માઈલેાના લાંબા વિહાર કરીને શાસનને ખાતર સČસ્વ સમર્પિ દેનારા પૂજ્યશ્રી સમય ઉપર વડે
દરા આવી ગયા.
આ રાજવીએ મળવાનું જણાવેલુ છતાં પૂજ્યશ્રીને ના મળ્યા. એટલું જ નહિં પણ એ વિલાસી રાજવી વડાદરા છાડી મહાબલેશ્વરની મેાજ માણવા ઉપડી ગયા.
સત્તાના કેફમાં આ રાજવીએ સધના આગેવાનને સાંભળ્યા નહિ, સાધુઓની ખેવના કરી નહિ. પૂજ્ય આચાÖની દરકાર કરી નહિ. અરે ! શાસનના સૂકાની સમા ૫૦ આગમેાદ્વારકશ્રી જેવાને પણ ગણકાર્યો નહિ.
શાસ્ત્રામાં આવતા સરસ્વતી સાધ્વીજીના ઊઠાઉગીર રાજવી ગઈ ભીલના લઘુબંધુ તરીકે શ્રીમાન્ સયાજીરાવને ગાઠવી શકાય તે શા વાંધા આવે તેમ છે ?
હે જીવ ! સિદ્ધાન્તરૂપી સમુદ્રમાંથી તેવું વચન શોધ કે જેથી તું
તે વચન વડે શુભ-સમાધિવાળું મરણ પામે.