________________
આગમધરસૂરિ
૧૮૯
આ વિચારોના પરિણામે “બાળ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક કાયદાનો અમલ કરતા અગાઉ પિતાના રાજયના સમાચારપ્રસારણ છાપામાં એ સમાચારે છાપી જાહેરમાં મૂક્યા.
વિરોધનો વંટોળ ભારતવર્ષની આર્યપ્રજાને અધ્યાત્મપ્રેમ જાગી ઊઠ્યો. વડોદરાના રાજવી ઉપર વિરોધના પગે, તારે અને સંદેશાઓ આવવા લાગ્યા,
જે કે ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિને ઉજૂલન કરી નાખવાની વૃત્તિવાળો પણ એક સુધારકવર્ગ ભારતમાં હતું. તેમણે આ કાયદાને માન આપવાનું જાહેર કર્યું. એટલું જ નહિ, પણ બાળદીક્ષાને એક અત્યાચારી કૃત્યમાં ખપાવવા લાગ્યા, સાધુસંરથાને બદનામ કરવી એ સુધારકાને મન ક્રિકેટમેચની રમત જેવી આનંદદાયી પ્રક્રિયા જણાતી. આવા વિરોધમાં એ મરતીને આનંદ માનતા,
આધુનીક સભ્યતા વીતરાગ પરમાત્માના શાસનને વફાદાર રહેનાર વર્ગ આ કાયદાને સખ્ત વિરોધ કર્યો, પૂજ્યવર આગમ દ્વારકશ્રીએ કાયદે અમલમાં ન આવે તે માટે અથાગ પ્રયત્ન
જે જ્ઞાન શુભ સંસ્કાર કરવામાં સમર્થ ન થાય તે તે જ્ઞાન ભયને કરનાર થાય છે.