________________
પ્રકરણ ૧૩ મું વડોદરા રાજ્યનું કલંક
નગર અને નગરના રાજવી વડોદરા એ વર્તમાન સમયનું સુંદર શહેર છે. વડોદરાની ભૌતિક ભભક ભલભલાને આકર્ષે તેવી છે. આ કાર્યને યશ જે કેઇને મળે છે, તે તે શ્રીમાન ગાયકવાડ સરકાર શ્રીસયાજીરાવ નરેશને મળે છે.
શ્રીમાન સયાજીરાવ બુદ્ધિશાળી અને પ્રજા ઉપર વાત્સલ્ય વરસાવનારા એક રાજવી હતા, છતાં વાસના, વિલાસ, વૈભવ, વારૂણી અને વારાંગનામાં લપેટાયેલા રહેતા. * ભારત જેવા આર્યદેશમાં એમને જન્મ થયે હતે. પણ ઉછેર એમને અનાર્યસંસ્કૃતિ પ્રમાણે અગર ભૌતિક
હે જિન! તમારી આજ્ઞારૂપી અમૃતના પાનથી પુષ્ટ એ સુગતિને પ્રકામી–ઈચ્છક આ જન હંમેશા સ્વપ્નમાં પણ કુભક્ત માની માર્ગના પ્રવાદને કઈપણ વખત ઈચ્છતો નથી.