________________
આગમધરસૂરિ
T નિર્મમતા સંમેલનના ઠરા ઉપર નવ આચાર્યોએ હસ્તાક્ષર કર્યા છે. એમાં પૂજય આગમોદ્ધારકશ્રી પદવી-પર્યાયની દૃષ્ટિથી બીજા નંબરના આચાર્યશ્રી હતા, છતાં ઠર નીચેના હસ્તાક્ષરમાં માત્ર “આનંદસાગરશબ્દ જ લખે છે. પોતે પિતાની જાતને કદી આચાર્ય તરીકે લખતા ન હતા. દ્વિ-શતાધિક ગ્રંથનું સંપાદન કર્યું છે. અનેક નવીન ગ્રંથની રચના કરી છે. છતાં તેમાં પણ “આનંસાગરસૂરિ' પણ નથી લખ્યું, માત્ર “આનંદસાગર' જ લખતા, માત્ર કેશરીયાજી તીર્થના વિજદંડની પ્રતિષ્ઠા અને આગમમંદિરના શિલાલેખોમાં આચાર્યશબ્દ પ્રયોગ કર્યો છે. આ હતી મહાપુરૂષની નિર્મમતા.
હૃદયમાં ઘણી ચિંતા પણ હેય સહકારીના વેગથી વિચિત્ર પ્રયત્ન પણ હય લાભ તે તેટલે જ થાય છે કે જેટલે પિતાના કર્મના યોગથી મળવાને હાય.