________________
આગમધરસૂરિ
૫
નિમિત્તે સ ંમેલન ભંગાણુના આરે આવ્યુ છે. એવી લાકટીકા જોરશોરથી વહેવા લાગી, તેથી બીજા આચાર્યોના વિચાર વિહાર માટે થયા.
આ કારણથી પૂ॰ આગમાËારકશ્રીજીને ખૂબ જ લાગી આવ્યુ, એમને થયું કે,—જો આ રીતે સ ંમેલન કાઈપણ કા કર્યા વિના ઊડી જશે, તે સાધુસંસ્થાનું ગૌરવ હણાશે. શાસનના કાઈ કાર્યો થશે નહિ, જે કાર્યો થશે એમાં એજસ નહિ આવે.
પૂર્વ આગમાદ્ધારકશ્રી પૂ॰ આ॰ સિદ્ધિસૂરિજીને મળ્યા શાસનના ખાતર આગ્રહ તજવા જણાવ્યુ. લેકમાં હિણપ દેખાશે એ જણાવ્યુ, આચાર્ય દાનસૂરિજીને પણ બાલાવ્યા અને સમજાવ્યા, આખરે . બન્ને માન્યા અને પુન: સ ંમેલનના આરલ થયા.
આ વખતે ખૂબ જ નિખાલસતાથી વિચારણામા થઈ સ ગચ્છ માન્ય ઠરાવા થયા. આનંદરગથી ભરપૂર રીતે આ મુનિસંમેલનની પૂર્ણાહૂતિ થઇ.
વિક્રમ સંવત્ ૧૯૭૦ ના આગમે દ્વારકશ્રી ન હેાત, તે આ જો મલત તેા હેમખેમ રીતે પૂર્ણતાને તે નજ પામત.
મુનિસ ંમેલનમાં પૂજ્ય સંમેલન ન મળ્યું હાત,
જે પુરુષોએ રત્નત્રયીને સ્વાધીન કરી છે તે પુરુષો જ આ ભવસમુદ્રને તરેલા છે.