________________
આગમસૂરિ નિર્ણય કરે, તે સર્વ મુનિવરોએ માનવું, અને સાએ પિતપોતાના ગચ્છમાં માન્ય કરાવવું - નિર્ણિત થએલા વિષે ઉપર નવ આચાર્ય ભગવતે વિચારણા કરતા, એ ઉપર એક સર્વમાન્ય નિર્ણય કરવામાં આવતે, નિર્ણય ઉપર ને આચાર્યોની સ્વીકૃતિ સૂચક સહી કરવામાં આવતી.
ભંગ અને રંગ એક દિવસે રવપ્નદ્રવ્ય વિષયક ઠરાવ માટે પૂજય આચાર્યદેવ નેમિસૂરીશ્વરજી, પૂજય આગમ દ્વારકશ્રીજી સંમત હતા. પરંતુ આ સંમેલન સર્વ શ્વેતાંબર ગ૭ના મુનિએનું હતું તેથી તપાગચ્છ સિવાયના કેટલાકની માન્યતા સ્વપ્નદ્રવ્યની જુદી હતી. તેમજ તપાગચ્છના પણ કઈ કઈ મુનિઓ જુદી માન્યતા ધરાવતા તેથી આ વિષયને નિર્ણય ન આવી શક્યા.
આ કારણને લઈ તપાગચ્છના આચાર્યશ્રી વિષે સિદ્ધિસરિજી મહારાજ અને આચાર્ય શ્રી વિજ્યદાનસુરિજી મહારાજ સંમેલનમાંથી અધવચ્ચે ઊઠીને ચાલ્યા ગયા. પરિણામે રાજનગરમાં હે હાથઈ આ બે આચાર્યોના
હંમેશા પંડિત વડે લેકેને ઉપદેશ કરાય છે કે પૂર્વે કરેલા કર્મો અવશ્ય વેદવાના છે. પરંતુ તે પંડિતે વેદનાને જાણતા નથી વેદન વખતે તે પંડિતે પણ પંડિત રહેતા નથી કાયર થાય છે.