________________
આગમધરસૂરિ
૧૮૩
સાથે પ્રવેશ ના હેય? તેવું મનમોહક દૃશ્ય એ પ્રવેશ યાત્રાનું હતું.
અમદાવાદ પાંજરાપોળના ઉપાશ્રયે બને મહાપુરૂષ પિતાના વિશાળ સમુદાય સાથે ઉતર્યા..
મૂર્તિપૂજક શ્વેતાંબર જૈનસંધના સર્વ મળી ચતુશતાધિક મુનિવરે આ સંમેલનમાં પધાર્યા હતા,
સંમેલન શુભદિને નગરશેઠના વંડામાં સંમેલનને મંગળ પ્રારંભ થે, શાસ્ત્રીય ચર્ચા વિચારણાઓ થવા લાગી. આ સંમેલન મૂર્તિપૂજક શ્વેતાંબર જૈનસંધના મુનિઓનું હતું, આમાં ગચ્છની વાત ગૌણ હતી, તપગચ્છ, ખરતરગચ્છ, પાયજંદગચ્છ, અંચલગચ૭ના મુનિવરોએ પણ ભાગ લીધો હતે.
ચતુ શતાધિક મુનિવર બોલે અને વિચારણા કરે તે પાર ક્યારે આવે ? એથી સીત્તેર મુનિયેની નિમણુંક થઈ એમાંથી ઓગણત્રીસ મુનિની સમિતિ થઈ વળી ચાર વિચારક મુનિઓની પ્રવર સમિતિ થઈ, આ બધાની વિચારણાના અંતે પૂજ્ય નવ આચાર્યો જે વસ્તુ સર્વાનુમતે
હે દેવ ! જ્યારે તમે મારા ભાગ્યને ઉપન થએલું જુઓ છો તે મારી ભવથી પાર ઉતરવાની ઈચ્છા નિષ્ફળ છે તે તમારી ઈચ્છાથી જ પૂર્ણ થવાની છે.