________________
આગમધરસાર
ખરડાને ઉકેલ
નગરશેઠ શ્રી કસ્તુરભાઈ મણીભાઈએ એ કાર્ય માટેની આગેવાની લીધી, મોટા મોટા આચાર્યોને મલ્યા સંમતિ અને આશીર્વાદ લીધા, સાથે સાથે આમંત્રણ–પત્રિકાના કાચા ખરડા બતાવતા, વળી અમદાવાદ પધારવા વિનંતિ કરતા આવતા, અત્યારસુધીના બધા આચાર્યંએ મુનિસંમેલન ભરવાની સંમતિ આપી અને અમદાવાદ આવવા આશાભર્યાં ભાવ સૂચવતા હતા.
૧૮૦
છેલ્લે પૂછ્યું. આગમારૢારકશ્રીજી પાસે પુનઃગયા. આમંત્રણ—પત્રિકાના ખરા પહેલાં વહેંચાવેલો નહિ તે વંચાવ્યા અને અમદાવાદ પધારવા વિનતિ કરી,
પૂજ્ય આગમેદ્ઘારકશ્રીજીએ ખરડા વાંચ્યા, તરત જણાવ્યું કે આ ખરડે બરાબર નથી.
નગરશેઠ વિચારમાં પડી ગયા. સાહેબજી ! બધા જ આચાર્યંને વંચાવી અહીં લાન્યા છુ' બધાએ માન્ય રાખ્યા છે.
પૂ॰ આગમારૢારકશ્રીજીએ જણાવ્યું, હરશે. પરંતુ તમે આમાં લખ્યું' છે કે‘અમારા રાજનગરના શ્રીસ ંધે મુનિ
તમારુ આગમ સર્વોપ્રાણીઓને હિતનેા ઉપદેશ કરે છે. તમારી આકૃતિ સ્ત્રી-શસ્ત્ર માલાથી રહિત છે. તમારૂ વચન સમસ્ત પ્રાણીઓને ઉદ્ધાર કરનારૂ છે. છતાં ખરેખર ખેદની વાત છે કે આખું જગત તમને કેમ પૂજતું નથી ? અર્થાત્ જગતે તમારી પૂજા જ કરવી જોઇએ.