________________
પ્રકરણ ૧૬ મું મુનિ સંમેલન
સંમેલનને હેતુ અધ્યાત્મદૃષ્ટિએ પતને—ખ કાળમાં મિથ્યામતિઓના આઠમણે આર્યસરકૃતિ ઉપર અને જૈનધર્મ ઉપર થતાં જ આવે છે, એ કાંઈ આશ્ચર્યની બીના નથી.
તેમજ ભૌતિક વાતાવરણ નદીઓના ઘોડાપૂરની ગતિથી વધી રહ્યું હોય ત્યાં જૈનધર્મ પામેલા આત્માઓ પણ એમાં અંજાઈ જતા હોય છે અને પૂર્વ પરંપરાથી ચાલ્યા આવતા ભગવંતદશિત નિયમમાં સ્વછંદતા અગર છટછાટના ઈચ્છુક બની જતા હોય તો એ પણ આશ્ચર્યજનક નથી.
જૈન ધર્મના અનુયાયી ગૃહસ્થવર્ગમાં આવું બને તે સાધુવર્ગ એને ઇલાજ કરે. પણ સાધુવર્ગમાં મતભેદે,
નિયાથી-સમદર્શન, સાન ને ચારિત્રથી બીજું કોઈ આત્માનું સ્વરૂપ નથી.