________________
આગમધરસૂરિ
૧૭૭ વળતે દિવસે આ અજગર દેવદ્રવ્યને ગળીને ભરડો ન મારે તે સાવધાની રાખવા જેવી છે. કાળાંતરે સરચાર્જ સેંકડે. ૯૦ ટકા થશે. અને દેવદ્રવ્ય ૧૦ ટકા થશે. એ પછી તે સરચાર્જને અજગર દેવદ્રવ્ય ઉપર પિતાને કબજે મેળવી લેશે. સાવધાન રહેવું પરમાવશ્યક છે.
શાસ્ત્રમાં તથાનુભાવથી એકાતિકપણે પંડિત વડે ક્રિયાનું સ્થાન કહેવાતું નથી. તે વાત સાચી છે. હે જિનેશ! બધા પ્રાણીઓને મુકાવવાના આશયથી જ તમે જિનેન્દ્રભાવને પામ્યા છે.