________________
૧૭૪
આગમધરસૂરિ
પિસો હશે પણ એ પેઢીઓ જિનમંદિરનો જીર્ણોદ્ધારમાં રકમ આપે છે. એથી જૈનસંરકૃતિના ધામસમા જૈન મંદિર આજે ઉભા દેખાય છે.
જે દિવસે દેવદ્રવ્ય જેવી વ્યવસ્થા નહિ હેય, તે દિવસે આબુ, રાણકપુર, કુંભારીયાજી, જેવા મંદિરે પણ નહિ હોય.
દક્ષિણભારતમાં દિગંબર જૈનેના અને શિવના વિશાળ મંદિરો હતા, પણ એમના ત્યાં દેવદ્રવ્ય જેવી કોઈ વ્યવસ્થા ન હતી. તેથી એ મંદિર નેતનાબૂદ થઈ ગયા. એ મંદિ
માં આવતે પૈસો પૂજારીઓ, પંડાઓ, મહંતો પિતાના ઉપભેગમાં લેતા તેથી મંદિરનું ખંડિએર ખડકાયું જે આપણે ત્યાં પણ દેવદ્રવ્યની એવી હાલત કરીએ તે ૧૦૦ વર્ષે ગણ્યાગાંઠ્યા મંદિર હશે.
જૈનસંઘમાં દેવદ્રવ્ય સિવાયની રકમે અનેક રીતે ઉભી કરાય છે. જે અન્ય વૈચ્છીકરીતે વાપરી શકાય છે. આજની કેળવણી કે આજના ગુરૂકુળ, આશ્રમે, આજની બેટિંગ વિગેરે હકિકતે ધર્મરહિત છે. અથવા ધર્મના સામાન્ય અંશો એણે જાળવ્યા છે. આવી સંસ્થાઓમાં
સંસાર અનુભવની બહાર નથી તેને મૂળથી જે જાણતા નથી તે પછી પિતાને વિષે સાહસથી આ લેકે સર્વજ્ઞપણાને ધારણ કેમ કરે છે? અથત સર્વજ્ઞપણને ધારણ કરવું તે સાહસ છે.