________________
આગમધરસૂરિ
૧૭૩ સામનો કર્યો, શાસ્ત્રીય પાઠો અને વ્યવહારૂ લીલે દ્વારા બધું સમજાવ્યું.
દેવદ્રવ્ય ભેગું કરી સીદાતા જૈનોને વહેંચી દેવામાં આવે. એથી ઉદ્ધાર થઇ જાય એ માન્યતા તદન બ્રમ પૂર્ણ છે જે સાચા દુખી જૈને છે. એ તો આ દેવદ્રવ્યને નહિ અડે અને એ દ્રવ્ય એમને અપાય પણ નહિ.
આજે જે દેરાસરે આપણે જોઇ રહ્યા છીએ એ પૂર્વ મહર્ષિઓએ સ્થાપેલી દેવદ્રવ્યની વ્યવસ્થાને આભારી છે.
વળી સીધી રીતે યા આડકતરી રીતે જેના પેટમાં કે બાહ્યવપરાશમાં દેવદ્રવ્ય ગયું છે. તે લેકે દુઃખી જોવામાં આવે છે. આખું ગામ એમાં સડેવાયું હેય તે આખું ગામ દુખી જોવામાં આવે છે. જે જૈને દેવદ્રવ્યના બનેલા મકાનમાં ભાડાથી રહે છે. અને એગ્ય પુરતું ભાડું ન આપતા હોય તે તેઓમાંના મોટા ભાગના દુઃખી જોવામાં આવે છે. એમ છતાં દેવદ્રવ્ય વાપરવા જણાવવું એ જૈનેને દુઃખી કરાવવા જેવું છે. એ જૈનેના હિતશત્રુઓ છે.
આજે આણંદજી કલ્યાણજીની પેઢી, શ્રી ગોડીજી જૈન દેરાસર કે એના જેવી પાંચ પચીસ પેઢી પાસે થોડો વધુ
પિતાપિતાના જ્ઞાનને, તેના આચ્છાદકને જાણ્યા વગર મનુષ્ય કેમ મને સર્વાપણું પ્રાપ્ત થયું છે એમ માને છે–પ્રકાશે છે? અર્થાત તે મનન અને પ્રકાશન અજ્ઞાનમૂલક છે.