________________
આગામધારસૂરિ
૧૭૫
પણ જેનો સારી એવી રકમે આપે છે. એ રકમોને સરવાળે કરવામાં આવે તે દેવદ્રવ્યની રકમ કરતાં આ સરવાળે ઘણે આગળ વધી જશે.
દેવદ્રવ્ય એટલે “દેવનું દ્રવ્ય આ તે બાલીશ ભેજામાંથી ઉત્પન્ન થયેલી વાત છે. પરંતુ શાસ્ત્રો અને વ્યાકરણકારોએ “રેવા ગઈતણ વ્યાખ્યા કરી છે. અર્થાત ને ભક્તિપૂર્વક અર્પણ કરેલું તે દેવદ્રવ્ય
" અર્પણ એટલે? આપણે કઈને એક વસ્તુ આપી દીધી પછી તે વસ્તુ આપણું અધિકારની છે એમ કહી શકાય કેઈને જમવા બેસાડ્યા, ભાણા પીરસ્યા, તે પછી પાછા લઈ લેવા તે અર્પણ કર્યું કહેવાય? કે પછી અપમાન કર્યું કહેવાય ?
કોઈએ એક વસ્તુ બીજાને અર્પણ કરી. પછી એની પાસે જઈ પાછી માગે અને કહે કે એ મારો હક છે. તેથી એ વસ્તુ વિધિસર મળી શકે?
દેવ એટલે પિતા, આપણે તેના પુત્ર, બાપની મૂડી, દીકરે ભગવે એમાં પાપ નથી, એ તે મૂરખાઓની દલીલ છે.
અનાદિકાળથી જગ્યને સ્પર્શનાદિ ઈદ્રિયથી થએલા સુખનું જ્ઞાન છે. કલ્પી ન શકાય તેવું આત્મસ્વરૂપ તે તમે ભવ્યને હંમેશા કહે છે.