________________
આગધરસૂરિ
સસધાએ આનંદભેર એ વિનતિને સત્કાર કર્યો અને એ નિધિને બાર લક્ષ રોપ્યમુદ્રાઓથી છલકાવી દીધા,
૧૯૦
એ રોપ્ય મુદ્રાઓના મહાનિધિ શ્રી આણંદજી કલ્યાણજી પેઢીને આપવામાં આન્યા. એ પેઢી બીજી વ્યાપારી સ્થિર પેઢીઆમાં આપી એના વ્યાજમાં આવતી ચાર હજાર સુવÖમુદ્રા રાજવીના ધનલેાભના પૂર્તિ માટે એના ચરણે ધરવાના પ્રારંભ થયા.
કાયદા ગયા કલંક રહ્યું
અટલ ન્યાય આગળ
ધર્માંદ્યાદ્રવ્ય ખાનારા સુખે જીવી શકે એ કુદરતના જરાય સંભવિત નથી પાલીતાણા નરેશનું રાજ્ય ગયું. રાજા ગયા, રાણી ગયા અને રાજકુમારી ગયા. આજે તીર્થ ઉપર કર નાખનારને વંશ સામાન્ય પ્રજામાં ફેરવાઇ ગયા, પરંતુ એકલકની કાલીમા આજે પણ એવી જ રહી.
આ જીવે અનાદિથી ખાદ્યપદાર્થાંમાં સુખ માટે પ્રયત્ન કર્યા છે. પણ તમે કાઈ નવા છે કે જે એ અનાદિ સંસાર ને ખાદ્યપદામાં સુખના યત્ન એયને છોડીને ભવ જીવાને સતત ધમને આપે છે.