________________
પ્રકરણ ૧૫ મું દેવદ્રવ્યનું રક્ષણ ગારી પ્રજાની નીતિ
બહારથી ગોરી અને અંતરમાં કાળી એવી આગ્સ પ્રજાના મુસદીઓએ ભારત કે ભારત બહાર જો કોઈ મુખ્ય કાર્ય કર્યું હોય તે તે દરેક આર્યધર્મની ભાવનાઓના મૂળબીજેને નષ્ટ કરવાનું મહારાક્ષસી કૃત્ય કર્યું છે એમણે દરેક ધર્મમાં ઘુસી સુધારાના નામે ઝેરી પણ મરતીભરી હવા ફેલાવી છે. આંગ્લ પ્રજા પાસે બુદ્ધિ હતી કંઈક લાંબી સૂઝ હતી થોડી દૂર દેશીતા હતી.
પરંતુ આ શક્તિઓને ઉપયોગ માત્ર દેશના હિતાર્થ અને પરદેશીય પ્રજાના બાહ્ય અને આંતરશોષણમાં જ કર્યો આ એક નક્કર હકીક્ત છે. ઇતિહાસ આની રપષ્ટ સાક્ષી - દરેક ભવ્ય ક્રિયાને ધારણ કરતા હંમેશા અહંતાને આશ્રયીને પ્રવર્યા હતા. તે જ્ઞાનથી હીન એવા મહાદેવ વિગેરે પણ પિતાની સર્વ શતાને કેમ કહે છે?