________________
આગામધરસૂરિ
૧૬૯
ચાતુર્માસની
રાશિ કરે.
આગમ દ્વારકશ્રીને આ વિચાર આવતે. સાથે મધ્યમધની અને નિધનીઓ માટે આ યાત્રા બંધવત્ થઈ જશે. અને પવિત્ર લાભથી વંચિત રહેશે. આવા વિચારોના અંતે મનેમન કાંઈ કરવાનો નિર્ણય કર્યો.
અમદાવાદના ચાતુર્માસની અંદર વ્યાખ્યાનમાં સંધ સમક્ષ સ્થાયી નિધિ માટેની એજના રજુ કરી એના વ્યાજમાંથી રાજવીને ચાર હજાર સુવર્ણ મુદ્રા મળ્યા કરે.
શ્રી સંઘે શાસનના શિરતાજના એ વચને હૈયાના અખંડ મોતીએ વધાવ્યા, આપની વાણી અમારે માટે આજ્ઞારૂપ છે. આપ કહે તેમ હર્ષભેર કરવા તૈયાર છીએ
પૂજ્યશ્રીએ જણાવ્યું, તમારે તમારી શક્તિ પ્રમાણે કરવાનું છે. રાજવીને દેખીતે અન્યાય છે, પણ કલિકાળમાં આવું બધું ધમઓએ ધર્મખાતર સહન કરવાનું રહે છે. મધ્યમને યાત્રાના પવિત્ર લાભથી વંચિત ન રહે તે જોવાનું શ્રીસંઘના સાધન-સંપન્ન પુણ્યવાનનું પરમ કર્તવ્ય છે. આ કર્તવ્ય તમારે ગ્ય રીતે બનાવવું જોઈએ
અમદાવાદના શ્રી સંઘે ચાર લક્ષ રૌમ્યમુદ્રાઓને નિધિ એકત્ર કર્યો અને ભારતભરના જૈનસંધના સાધનસંપન્નોને ઈચ્છા મુજબ લાભ લેવા જાહેર વિનંતિ કરી.
લેકે સંસારમાં જન્મ-જરા-મરણથી થતાં દુઃખને કેમ જોતા નથી ? કે જે તેઓ તેનાથી ઉદ્વિગ્નતાને ધારણ કરતા નથી.