________________
૧૬૮
આગમધરસૂરિ
રાજાઓએ પિતે જો કે–પિતાની પ્રજા પાસેથી પ્રમાણિક અને આઘાત ન પહોંચે તેટલું ધન કરદ્વારા લેવું જોઈએ. સંખ્યાબલની અલ્પતા હોવાના કારણે જૈન ધર્મના અનુયાયી પાસેથી પાંચ હજાર સુવર્ણમુદ્રા લેવી તે વધુ પડતું છે અને કાંઈક અન્યાયપૂર્ણ પણ છે. તેથી અમે માત્ર ચાર હજાર સુવર્ણ મુદ્રા પ્રતિવર્ષે લેવાને અધિકાર પાલીતાણાના રાજવીને આપીએ છીએ અને તે અમે માન્ય રાખીએ છીએ.”
આ ચૂકાદો આવવાથી જૈનસંધને હર્ષ-વિષાદ બને થયા હર્ષ એટલા માટે કે પંદર હજારનાં બદલે ચાર હજાર સુવર્ણમુદ્રાઓ આપવાની રહેશે. વિષાદ એટલા માટે કે ધમીઓ ઉપર ધર્મમાં દખલ કરનારી પ્રથાનો પ્રારંભ થશે. બીજા રાજે પણું અનુકરણ કરશે. એથી ધર્મ માટે વ્યક્તિસ્વાતંત્ર્યને ન્યાય નાબૂદ થવાને ભય સદા માટે મસ્તક ઉપર ખુલ્લી તલવારની જેમ લટો રહ્યો. યાત્રિક સંખ્યાની હાનિને ભય પણ ઉભે .
સ્થાયી નિધિ ચાર હજાર સુવર્ણમુદ્રાઓ આ રાજવીને પ્રતિવર્ષે ક્યાંથી આપવી? શાસનના ગક્ષેમ હિતચિંતક પૂર
જગતમાં સારભૂત વચન તે જ છે કે જે તાસમૂહને વિશ્વાસ પમાડે અનાદિ અને અનંત અર્થવાળું તમારું વચન માનું છું જેથી અહીં મારી બુદ્ધિ સ્થિર છે.