________________
આગમધરસૂરિ
૧૬૫ ધર્મવિરોધી અને ધર્મઝનુની મુસ્લીમ રાજવીઓએ આર્યોના તીર્થ ઉપર યાત્રાળુઓને જવા માટે કર ચૂકવે પડતે જેનું નામ, જીજીયા' પડ્યું હતું અને આ કર મુસ્લીમ રાજવીઓનું કાળું કલંક ગણાતું હતું.
શાણા અકબર બાદશાહે પિતાના પુરોગામીઓના કલંકને ધાવા પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજયહીરૂ સૂરીશ્વરજી મહારાજશ્રીના ઉપદેશથી જીજીયા-મુંડકાવે ફગાવી દીધું હતું અને આર્ય પ્રજા ઉપરને આ કર નાબૂદ થયો હતો. પરંતુ આ ધનલેલુપ પાણીતાણા નરેશ મુસ્લીમ બાદશાહે ફગાવી દીધેલા કરને ફરી દાખલ કરવાની જાહેરાત કરી.
જૈન શ્રાવકસંઘએ એ રાજવીના અન્યાયીકરને મીઠાશપૂર્ણ વિરોધ કર્યો, શ્રમણ સંઘના નાયક આચાર્યદેવોએ શાંતિપૂર્વક એ રાજવીને ઘણું સમજાવે એ સમજાવટમાં પૂજ્ય આગમોદ્ધારકશ્રીને અગત્યને મહત્વપૂર્ણ ભાગ હતે.
આગાદ્વારકશ્રીની સમજાવટ ક્ષત્રિયકુલભૂષણ રાજવીને વંશમાં ઉત્પન્ન થયેલા એ રાજવી ! તને યાત્રિકે ઉપર કર નાખ શોભતે નથી.
| હે વીતરાગ ! તમને ઈચ્છા નથી આશ્રય કરનારને ત્યાગ બતાવે છે તે ખરેખર તમારા શાસનમાં સેવ્ય-સેવકભાવ વૃથા કહ્યો નથી.