________________
આગમધરસૂરિ
ધનકુબેર જેવા શ્રીમંત પુરૂષા દિન્ય રાજશાહી વિભૂતિ ધારણ કરી ઉમળકા ભેર દાદાના દરબારમાં એક દરબારીની અદાથી જતા ઢાય છે. અને દાદાને મુજરા કરી પાછા વળી રહ્યા હાય છે.
૧૬૪
પાલીતાણાને। રાજવી આ દ્રશ્ય જીવે છે. પતિતપાવન, શરણાગતવત્સલ પરમાત્માના દર્શન કરવા જતા અને દન કરી આનંદથી ઉભરાતા, પાછા વળી રહેલા યાત્રિક જીદને જોઈ પાતાની અને પેાતાના નગરની ધન્યતા અનુભવવાના બદલે એ રાજવી મુગલાઈ વિચારમાં અટવાઇ જાય છે. રાજવીના અરાજક વિચારા
દૂર દૂરના ધનાઢ્ય નરનારીએ મારા ગામમાં થઇને જ યાત્રાએ જઇ શકે છે. એ વિના જવું એ લકા માટે મુશ્કેલ છે. આ લેકા સીધી રીતે મને ધન નહિ આપે
આ લાકા ઉપર કર નાખુ તાજ ધન મળશે. કર ન ભરે તા પર્વતના પગથીએ જ પગ ન મૂકવા દઉં, પાલીતાણા ગામના હું ધણી છુ.
આ રાજવીએ. ધનલાભમાં જાહેરાત કરી સૌ પ્રથમ યાત્રાળુએ મને અ સેાનામઢેર આપી દેવાની રહેશે પછી જ યાત્રા થઈ શકશે.
સંસારમાં ભમતા સર્વે જીવા સુખદુઃખથી થતી વેદનાને અનુભવે છે. પણુ ખીજા દેવા તેના સૂત્રને જાણતા નથી.