________________
પ્રકરણ-૧૪ મું રક્ષકમાંથી ભક્ષક
તીર્થ શિરામણી સિદ્ધાચલજીના શિખરે બીરાજેલા અલબેલા આદીશ્વર ભગવતની યાત્રા કરવા અનેક આત્માઓ આવે છે.
યાત્રાળુઓ દૂર દૂરના દેશથી અને નજીકના પ્રદેશથી આવતા ઢાય છે. એમાં કેટલાક ધનપતિ ઢાય છે. અને કેટલાક ગરીમા ડાય છે. એ બધાને ભગવંતને ભેટવાની ભાવના ધર્મવંત હાય છે. ભાવથી અહીં આવનારા બધા સરખા એમાં અમીર અને ગરીબના ભેદ હાતા નથી.
અપ્સરા જેવી સેહામણી સૌભાગ્યવતી નારી મહામૂલ્યવાન અને સુંદર, વસ્ત્રા અને આભૂષણા પહેરી દાદાને દર્શને જતી ઢાય છે. અને દર્શન કરી ધન્ય બની પાછી વળતી ઢાય છે.
હે ભગવન્! સંસારની શાંતિને માટે તમારા શાસ્ત્ર-આગમમાં એ બાબત ભરેલી છે. હુંમેશા આશ્રવેની હાનિ અને સંવરની શ્રેણીનું ગ્રહણુ.