________________
૧૬૬
આગમધરસૂરિ
તું તારા પૂર્વજોની કીતિને કલંકિત ના કર, તારા પૂર્વજોને આ તીર્થની રક્ષા કાજે નિમેલા હતા, આ રાજય પણુ કાંઇ વારસાગત મૂડી નથી. સંઘે આ તીર્થની રક્ષા કાજે તારા પૂર્વજોને નિમેલા અને તારા વંશના કુટુંબના
ગક્ષેમના માટે આ ગામોની આવકના અમૂક હક્કો આપેલા, આજે તે તું આ ગામને ધણી-ધારી થઈ બેઠે છે. આમાં સંતોષ ન માનતાં યાત્રિ ઉપર કર નાંખવાની મુરાદ ધરાવે છે? ઓ રાજવી! તું: શાણે થા, નહિ તે તારી પ્રજા અને જૈન સંઘ દ્વારા અન્યાય ઉપર હસશે, તારે યશ, તારી કીર્તિ, તારું વર્ચસ્વ, ઘટશે જરા ભલે થા અને સમાજ,
નિષ્ફર ઉત્તર કામાં અને મદધનું, હૃદય વિવેકશૂન્ય બની જાય છે, આ રાજવી મદાંધ બન્યા અને વિવેકશન્યતા આવી.
રાજવીએ કહ્યું, –પ્રતિમાસે સંપાદસહસ્ત્ર સૂવર્ણ મુદ્રા આપે અગર પ્રતિવર્ષે પંચદશ સહસ્ત્ર સૂવર્ણમુદ્રા આપે, તે જ યાત્રા માટે ઉપર જઈ શકાશે, આ વિના યાત્રા નહીં જ થઈ શકે.
તમારાથી સર્વ પ્રાણીઓને હિતકારી ધર્મ ઉભ-પ્રરૂપાયે તેમજ તે ભાગ્યશાળી મુનિઓ કે જેઓએ તે ધર્મને પ્રતત્તવ્ય (પરંપરાથી ફેલાવ્યો.)