________________
૧૬e
આગમધરસૂરિ
ભેગી થઈ. એણે પિતાનું નામ જૈનશ્વેતાંબર કેન્ફરન્સ રાખ્યું એ નામનું સુંદર રૂપ જોઈ ઘણે અજાણે ફસાઈ જવા લાગ્યા, એ સંથાએ ધર્મશાસ્ત્રોથી વિરદ્ધ જઈ, દીક્ષા પ્રતિબંધને લગતે ઠરાવ પસાર કર્યો.
આવા સમયે શું કરવું? આ વિષય ઉપર પૂજ્યપાદ આગમોદ્ધારકશ્રી ઘણું જ વિચાર કરતા હતા, એટલામાં શ્રી સુરત જનસંધના આગેવાને પિતાના નગરને પાવન કરવા પધારવાની વિનંતિ કરી. પૂજયપાદશ્રીએ એને સવીકાર કર્યો. પૂજયપાદ શ્રી સુરત પધાર્યા, પંદર વર્ષ પછી સુરતમાં પધારતા હોવાથી સુરતના જૈને એ ખુબ જ ઉષ્માભર્યું એમનું સ્વાગત કર્યું.
સંસ્થા ત્રયમ્ પૂજય આગમ દ્વારકશ્રીના સહકાર અને માર્ગદર્શન તળે “દેશવિરતિધર્મ આરાધક સમાજ' “યંગમેન સોસાયટી અને “નવપદ આરાધક સમાજ' નામની ત્રણ સંસ્થાઓ કાર્યરત બની.
સ્યાદવાદ મુદ્રાથી સુંદર એવું હે જિન ! તમારું વચન જગતમાં ન હેત તે જે સ્થિર અથવા અસ્થિર એવા આત્મામાં એક્ષપ્રાપ્તિ પર્યાય હોવાથી તે મોક્ષપ્રાપ્તિને કોણ માનત અર્થાત્ એકાંત સ્થિર-અસ્થિર આત્મામાં મોક્ષપ્રાપ્તિ ઘટી શકે નહિં.