________________
આગમધરસૂરિ
બીજી તરફ પાદરીઓ અને મીશનેા દ્વારા ક્રિશ્ચીયન ધર્મના સત્તા અને ધનના જોરે પ્રચાર કરાવતા આ બેની વચ્ચે જૈન અને વૈદિક ધર્મોના હાસ કરવામાં આવતા, આ ફૂટચાલના કેટલાક આર્ય સંસ્કૃતિના રક્ષક વિદ્યાવાનાને ખ્યાલ આવી ગયા. એમાંથી ‘હિં’દુ મહાસભા' નામની સસ્થા ઉભી થઇ.
૧૫૯
વિચિત્ર હવા
બીજી તરફ યૂરોપીય મુત્સદ્દીએએ ધમ સુધારાની એક ઝેરી વિચિત્ર હવા ઉભી કરી હતી. એમાં દેશના ઘણા યુવકા અંજાઈ ચૂક્યા હતા. જૈન યુવકૈા પણ આ હવાથી બાકાત રહે તે સ ંભવિત ન હતું. જૈન યુવાને પણ એ ઝેરી હવા અસર કરી ગઈ.
પરિણામે એ વ દેવદ્રવ્ય, બાલદીક્ષા, ઢીક્ષાપ્રતિબંધ, મંદિર, મૂર્તિ, જ્ઞાન, ઉપધાન, ઉદ્યાપન, ઉત્સવ, સાધર્મિકવાત્સલ્ય વગેરે વિષયેામાં શાસ્ત્રીય વાતેાને દૂર હડસેલતા થયા અને મનાપિત વાતા માલતા થયા.
આવી વિચારશ્રેણીને ધરાવનારાઓની અને જૈનકુળમાં જન્મી જૈનશાસનને હચમચાવી મૂકનારાઓની એક મ`ડળી
સ્નેહી મનુષ્ય જે કાંઇ કાર્ય કરે છે. તે બધું સારૂં કહેવાય છે. પરંતુ તેને સમાવેશ સ્નેહમાં થાય છે, અને જો ન કરે તે અપકારમાં પરિણમે છે.