________________
૧૫૮
આગમધરસૂરિ
અને કબજો, તેમજ વહીવટ, શ્વેતાંબરા ભાગવતા આવેલા, શારીરિક અને પ્રાદેશિક તાકાત ધટતાં દિગંબરા એના ઉપર પાતાના અધિકાર સ્થાપવાના નિંદ્ય પુરૂષાર્થ કરતા,
આ જિનમંદિરના ધ્વજદંડ જીણુ થએલે, તેથી જીગ઼ાહ્વાર કરી નવા મૂકવાના હતા. પરન્તુ વક્ર અને જડ દિગંબરા ક્રમે કરી આ કાર્ય કરવા ન દે, આખરે અનેક વિક્ષેપોની વચ્ચે પૂજ્ય આગમાદ્વારકશ્રીજીએ ઉપસર્ગો સહુન કરવા પૂર્વીક એ કાર્ય પૂર્ણ કર્યું, ત્યાં પણ શાસન– ચૈાત ઝગમગતી રાખી.
ગુજરાતની ધરતી ઉપર
પૂજ્યપાદ આગમાદ્ધારક આચાર્ય ભગવંત વિચરતા વિચરતા ભેાયણી પધાર્યાં.
વિક્રમની વીસમી શતાબ્દિના કાળ ભારે ક્રાંતિને કાળ ગણી શકાય, યૂરોપીય મુત્સદ્દીઓએ ફૂટનીતિના પ્રયાગા ક્યારનાય આર ંભ કરી દ્વીધા હતા. મુસ્લીમેાને અંદરથી ઉશ્કેર્યાં, અને એમના દ્વારા મુસ્લીમ વસ્તી વધારવાના પ્રયા ચાલુ કરાવ્યા.
બીજા દેવા. મેહમાયાથી રહિત નથી. અન્ય સાધુઓ હંમેશા સ્ત્રીઓમાં રક્ત છે અને ખીજાઓને ધર્મ જે હિંસાદિથી યુક્ત છે. જ્યારે અહિં ધર્માંમાં શુદ્ધતત્વની શ્રેણી પ્રાપ્ત થાય છે.