________________
પ્રકરણ-તેરમું
દિગંબરાને ઉત્પાત
અવસર્પિણી–કાળના પ્રતાપે શ્વેતાંબર અને દિગંબર એમ જનધર્મના બે વિભાગે પડ્યા ત્યારથી જનધર્મની અવનતી થતી આવી છે. જો કે વચ્ચે વચ્ચે ઉન્નતિઓ ઘણી થતી આવી છે, એ તે સુતને જાગૃત કરે તેવી પરંતુ આગળ વધારે તેવી નહિં, મેવાડના મહાન તીર્થ શ્રી કેશરીયાજીને ઝગડે અનેક વર્ષોથી ચાલી આવે છે. વર્તમાનમાં પણ એ સર્વાશ દૂર થયે છે. એમ ન કહી શકાય, અહીંના શ્રી કષભદેવ ભગવાનની મૂર્તિ શ્વેતાંબર અને દિગંબર એમ બે વિભાગ થયા એ પહેલાની છે.
આ કારણે દિગંબર આ મંદિર અને આ મૂતિનો કબજો પિતાના હરતક લેવા ઈચ્છતા અને વર્ષોથી એને હક્ક
હે જિનેશ્વર દેવ! તમારા પ્રભાવથી રાગ, દ્વેષ અને મેહથી રહિત દેવ, હિંસાદિ પાપને ત્યાગ કરનારા ગુરૂ તેમજ નિર્દોષ પાપરૂપી કચરાથી રહિત ધર્મને મેં આશ્રય કર્યો છે.