________________
આગમધરસૂરિ
બીજા દિવસના પ્રભાતકાળથી વાતાવરણ દિવ્ય બનતું ચાલ્યું. રામબાગ ઉદ્યાનમાં આસાપાલવ–વૃક્ષની નીચે ચતુસુખ ભગવંતની સમક્ષ આ બન્ને ભાઇઓને ઢીક્ષા આપવામાં આવી, ત્યાગને આનંદ આ બન્નેના મુખ ઉપર ઝૂલતા હતા. પૂજ્યપ્રવરશ્રીનું ચાતુર્માંસ પણ અજિમગજમાં થયું, બંગાળ અને બિહાર દેશના જૈનતીર્થીનેા તીર્થોદ્વાર અને સુરક્ષા માટેના યોગ્ય કાર્યો ત્યાં થયા.
વિહાર
૧૫૬
પ્રભાવક ચાતુર્માંસ પૂર્ણ થયે પૂજ્ય આગમ દ્વારકશ્રીએ 'ગદેશથી વિહાર કર્યાં અને બિહારપ્રદેશની યાત્રાએ કરી. અહીંના તીર્થોના પણ ચાગ્ય ઉદ્દાર અને સુરક્ષા માટે કાર્યો કરતા પૂજ્યશ્રી મરૂધર-ભૂમિમાં ગયા. અહીં સાદડીનગરે ચાતુર્માંસ થયું.
બંગાલથી અહીં આવતા રસ્તાના ગામામાં બીનમૂર્તિપૂજા સાથે ચર્ચા થતી. દિગંબરા સાથે ચર્ચાઓ થતી. એમાં વિજયપતાકા સાથે સાદડી નગરે પધાર્યા હતા. અહીંના ભાગ્યવંત શ્રાવકાએ એક મહા ઉપધાન' તપ કરાવ્યા હતા. જે મારવાડમાં અદ્વિતીય ગણાતા હતા,
જો તમે સૂર્ય સમાન પ્રભાવાળા દેવ અહી* જગતમાં ન હોત તે અહીં એવા અન્યતિથિ કરૂપી ઘૂવડાનું ચક્રીપણું હાત અર્થાત્ સૂર્યની પ્રભા ન હોય ત્યાં જ ધ્રુવડના પ્રચાર હાય છે.