________________
આગમધરસૂરિ
૧૫૫
જોષીઓને બાલાવ્યા જોષ જોવરાવ્યા, વિક્રમ સંવત્ ૧૯૮૧ના આષાઢ શુક્લા પંચમીના દ્વીક્ષા માટે દિવસ નક્કી થયા, જેઠ વદ ત્રયેાદશીથી મહેાત્સવને મંગળ પ્રારંભ થયા. તેમજ સુરતના સંગીતકારી પ્રભુભક્તિ માટે પધાર્યા હતા નહેાત્સવની સાથે સધભક્તિમાં જમવાનુ તે। હૈાય જ, આ ભક્તિ એવી વિશિષ્ટ હતી કે શ્રી રાવબહાદુર વિજયસિ હજી જાતે પાતાના રવામીબને પ્રેમથી પીરસતા હતા, વર્ષીદાન યાત્રા
દીક્ષાના મંગળદિવસની આગળના એક દિવસે વર્ષીદાન યાત્રા અર્થાત્ વરસીદાનના વરધોડા નિકળ્યે, આ પ્રસંગે બહારગામના ભાવિકા સારી સંખ્યામાં આવ્યા હતા.
આ વર્ષીદાનયાત્રામાં ૬ ગજરાજો, ૨૦૦ સૈનિકની ટુકડી, ૫૦ નીશાના અને બીજા અનેક સરંજામ હતાં. કાઈ રાજકુમારા દ્વીક્ષા લેવા જઈ રહ્યા ઢાય એવા રમણીય એ દેખાવ હતે.
આ વર્ષીદાનયાત્રા ‘રામબાગ’ ઉદ્યાનમાં આવી, અહીં ચત્યવંદનાદિ કરી એ કાર્ય પૂર્ણ થયું.
હે વીતરાગ ! જે તમારી ઉપરની ભક્તિ છે તે વિઘ્નાને દૂર કરે છે, પણ જે ભક્તિ કામક્રોધરૂપી અશાંતિથી દુષ્ટ અલ કારવાળી ન હોય તે વિઘ્નાને દૂર કરે છે.