________________
૧૫૪
આગામધરસૂરિ
કરી આવી વસ્યા હતા. છતાં આ બે દીક્ષાઓ બંગાલમાં કે જ્યાં પહેલાં ક્યારેય દીક્ષા ઉત્સવ થયે છે એ પણ જાણવા ઈતિહાસના પાના ઉકેલવા પડે તેવું હતું તેથી અને કંઈક વિશિષ્ટ ઉજવણ થઈ હેવાથી વિવેચન સભર નેધ લેવામાં આવે તે યોગ્ય છે.
સંધને આનંદ શ્રી અજીમગંજ જૈનસંધને તેમજ રાવબહાદુર શ્રી દધેડીયાજીને આ લકે દીક્ષા લેવાના શુભભાવથી સુરતથી અહીં પૂજ્યપાદશી પાસે પધાર્યા છે એ જાણી અત્યંત આનંદ કે. પૂજય આ દ્ધારકશ્રીને વિનંતિ કરી, ગુરૂદેવ ! આ બંને પુણ્યવાનને કૃપા કરી અમારા નગરમાં દીક્ષા આપી અને દીક્ષા માટેના ઉત્સવ–મહત્સવને લાભ અમને આપે. બંગાળમાં આ અવસર ઉજવ્યાને અમને ખ્યાલ નથી. ફરી અવસર કયારે આવશે તે અમે જાણી શકતા નથી, તેથી ગુરૂદેવ ! આપશ્રી અમારી ઉપર કૃપા વરસાવી દીક્ષાઉત્સવને લાભ અમને લેવા દે.
પૂજ્ય આગમ દ્વારકશ્રીજીએ શ્રી અજિમજ જૈન સંધ તેમજ રાવબહાદુર શ્રી વિજયસિંહજીની વિનંતિને રવીકાર કર્યો,
હે પ્રભુ! જે તમે ન મળ્યા હતા તે મારો આત્મા હંમેશા કુદેવ-કુગુરૂ અને કુધર્મને આશ્રય કરીને હા! સંસાર સમૂહને પામ્યા હોત.