________________
આગામધરસૂરિ
૧૫૩
વિધિવત રાજયાભિષેક થયે નહે, તેથી આપણે એક વિશિષ્ટ શ્રેષ્ઠ ગણીએ એ વધુ વારતવિક છે.
આ મહાન ગઢદ્ધિવંત શ્રેષ્ઠીએ પૂજ્યપાદશીના ગુણેથી આકર્ષાઇને ભવ્ય સ્વાગત કર્યું, ધર્મનરેશ સ્વદેહે પધારી રહ્યા હોય અને એમની પ્રવેશયાત્રા નીકળી હેય તે ભવ્ય કલાત્મક દેખાવ એ હતે, અથવા તે દશેરાના દિવસે દરબારની દબદબાભરી જે શોભાયાત્રા નિકળે તેવી આ પ્રવેશયાત્રા દર્શનીય હતી આ પ્રસંગે ગરીબેને દાન પણ આપવામાં આવ્યા હતા.
એક ભવ્ય દીક્ષા-મહોત્સવ પૂજય પ્રવર આગદ્ધારકશ્રીના પવિત્ર ચરણે સુરતના બે ભાઈઓની દીક્ષા લેવાની અદમ્ય ઈચ્છા હતી. પૂજયપાદકી હાલ સુરત પધારી શકે તેમ ન હતા અને આ બને ભાઈઓ દીક્ષામાં વિલંબ સહન કરવા રાજી ન હતા. ઝવેરચંદભાઈ અને દેવચંદભાઈ એ બન્નેને એક દિવસ સંસારમાં પસાર કરે ઝેર જેવું લાગતું હતું.
અત્યાર સુધીમાં પૂજાપાશ્રીના ચરણે અનેક ભાગ્યવાને સંસારની મમતા તજી સંયમમાગને સુતરાં સ્વીકાર
જે વીતરાગ-રાગદ્વેષ રહિત એવા દેવ ન હોય તે સ્ત્રી શસ્ત્ર અને કામ-વિષયોમાં આસક્ત એ કયો દેવ જે. મેહરૂપી અંધતમસગાઢ અંધકારને સમૂહ તેને કાણુ નાશ કરવા સમર્થ થાય ?