________________
૧૫ર
આગામધરસૂરિ
એટલે ૫૦૦-૬૦૦ વર્ષના ગાળામાં સૌથી વધુ લાભ આ મહાત્મા એ આવે છે તેમાં જરાય અસત્યતા નથી જ.
મુશદાબાદ આબાદ બને છે ધન, ધાન્ય અને વૈભવની દૃષ્ટિએ મુશદાબાદ આબાદ જ હતું. અહીં ઘણું ધનાઢ્યો વસતા હતા. આજે પણ ત્યાં કેટલા આવાસે એવા છે કે જેમાં ૩૦૦ માનવીઓનનું મહાકુટુંબ સહેલાઈથી રહી શકે. આ આવાસ ઉપરથી સંયુક્ત કુટુંબની વૈજનાને ખ્યાલ આવી શકે. ઘરના વૈભવને અને સંપને પણ ખ્યાલ આવી શકે.
આ નગરમાં શ્રેષ્ઠિવર્યશ્રી વિજયસિંહજી ધેડીયા મુખ્ય હતા. શ્રીયુત વિજયસિંહજી દૂધેડીયાને શ્રેષ્ઠિવર્ય કહેવા કે નરેશ કહેવા, તે પ્રશ્ન થઈ પડે તેવું છે.
કારણ કે એમને પુણ્યના ભેગે જે સાહ્યબી મળી હતી તે નરેશ કરતાં વધે તેવી હતી. ઘણી જમીનના માલિક હતા, નાની સરખી સેના હતી. હાથી-ઘોડા સારી સંખ્યામાં હતા. નેકર–ચાકરને સુમાર નહિં, એટલે સાહ્યબીએ નરેશ હતા. લેકે પણ નરેશ કહેતા, છતાં
સમાધિ મૃત્યુથી નક્કી બે બાબત પ્રાપ્ત થાય છે. એક સદેદય-મેક્ષ અથવા અલ્પજ-કર્મવાળું દેવપણું બાકી ત્રણ ગતિ આને નથી તેમજ કોઈપણ દિવસ નિત્યા-દીર્ધ સ્થિતિ બંધાતી નથી.