________________
આગમધરસૂરિ
[ ૧૬૨
દેશવિરતિધર્મ આરાધક-સમાજનું અધિવેશન સુરતમાં ઘણું જ મહત્વપૂર્ણ થયું હતું. રાવબહાદુર શ્રી વિજયસિંહજી દૂધેડીયા એના ચેતનવંતા પરમશ્રદ્ધાવંત પ્રમુખ હતા. તેઓ માત્ર સુપ્રસિદ્ધ હતા એટલું જ નહિ, ધનકુબેર અને વિદ્યાવારિધિ હતા, એમના અજમગંજના મહેલની અંદર પિતાને વતંત્ર જ્ઞાનભંડાર હતે. લગભગ પચીશ હજાર ઉપરાંત પુસ્તકેથી એ છલકતો હતો, આ સમર્થ ઓજસ્વી આત્મા અધિવેશનના પ્રમુખપદે શોભી રહ્યા હતા.
કેન્ફરન્સ પરિવર્તનવાદી, સ્વછંદી, ભૌતિકવાદી સંસ્થા હતી. એ પિતાના પ્રમુખ પણ આવા જ ભૌતિક ગુણધર્મવાળી વ્યક્તિને બનાવતી, એ દ્વારા શાસનની ઈમારતના પાયા હચમચાવવાને પ્રયત્ન કરતી રહેતી.
એની સામે ઉપરની ત્રણે સંસ્થાએ જબર પ્રતિકાર કર્યો, સભાઓ ભરવામાં આવી. એમાં દીક્ષા વિગેરે વિષયના શાસ્ત્રીય ઠરે મંજુર થયા.
પરંતુ કેન્ફરન્સના પ્રતાપે સંધની જળવાએલી એક તાને નાશ કર્યો, એક રૂઢિચૂસ્ત શાસ્ત્રીયવર્ગ અને બીજા ભૌતિકવાદી અશાસ્ત્રીયવર્ગ, આમ શ્રીસંઘના બે વિભાગો થયા.
આ પ્રસંગે શ્રી સંઘને શાસ્ત્રીય તત્વો અને શાસ્ત્રીય નિયમે જાણવા મળે, સાથે પૂજ્ય આગમ દ્વારકશ્રીદ્વારા
હે ભગવાન! તમારા કહેવાથી સિદ્ધ થએલા જોયા નથી અને બીજાના કહેવાથી સંસારમાં ડૂબતા જોયા નથી. હિતવચનથી હું વાક્ય માનું છું.