________________
૧૫૦
આગમધરસૂરિ
આવ્યું હતું, એમાં વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. રોજ વિશાળ સંખ્યા વ્યાખ્યાનમાં આવતી હોવાથી એ પટાવાસ રહેવા દીધું અને એમાં જ નિયમિત વ્યાખ્યાન થતું.
પૂજ્યશ્રીને ખ્યાલ આવે કે નગરી મહાન છે. પણ નગરીને લાયક એક ઉપાશ્રય નથી.
સમય જઇ પૂજ્યપાદશ્રીએ વ્યાખ્યાનમાં ઉપાશ્રય સંબંધી વાત જણાવી સભાને આ સંબંધી કાંઈક કરી છુટવા ધર્મભાષામાં સમજાવ્યું, તે વખતે જ શ્રોતાઓ તરફથી એક લક્ષ રૂપિયાના ઉદાર વચનો મળી ગયા.
જેન હિંદી સાહિત્ય આ પ્રદેશના જેને હિંદી ભાષાથી વધુ પરિચિત હતા, ગુજરાતી ભાષા એમને ફાવતી ન હતી. પૂજ્યશ્રી વ્યાખ્યાને શુદ્ધ સરલ હિંદીમાં આપતા હતા તેથી શ્રોતાવર્ગ સહેલાઈથી સમજી શકતે હતે.
જૈનગ્રંથ સંસ્કૃત અને પાકૃત ભાષામાં હતા, કેટલાકના ટબા, ભાષાનુવાદો અને ભાવાનુવાદો હતા. પણ તે બધા ગુજરાતી ભાષામાં હતા, હિંદી ભાષામાં કઈ ધાર્મિક
જન્મેલાને અવશ્ય મરણ જ શરણ છે. તેમાં મરણ સમયે કેઈપણ મનુષ્ય રક્ષણ કરનાર નથી. તેથી ધમ જીવ પ્રણિધાનમાં-પ્રાર્થનાસૂત્રમાં સમાધિમરણની પ્રાર્થના કરે છે.