________________
આગામધરસૂરિ
સંપ્રદાયની ઘેલછા એમનામાં નથી. કેઈ ઉપર રાગ અને
ષ ન રાખવાને એ મહાત્માને રવભાવ છે. બંગાલની સમગ્ર જનતા એ મહાત્માના દર્શન વંદન ને લાભ અવશ્ય લે આ મહાત્માનાં દર્શનથી પતિતપાવન બને છે. નાસ્તિક આસ્તિક બને છે. માનવ મહામાનવ બને છે.
આ સમાચારોથી બંગાલની જૈન અને જનેતર પ્રજામાં આકર્ષણ અને આનંદ વધ્યા, પૂજ્યશ્રી પ્રતિ પૂજયભાવ વધે, કલકત્તામાં સ્વાગતની તૈયારી વણથંભી ચાલી.
કલકત્તામાં પ્રવેશ એક મહામંગળ પ્રભાતે પૂજ્યપ્રવર આગમ દ્વારકશ્રીના પગલાં કલકત્તાની ભૂમિ ઉપર થયા, દૂર દેશથી એક મહાત્માપુરૂષ પધાર્યા છે. એવું જાણુને અને લેકમુખે સાંભળીને અનેક બંગવાસીઓ પૂજ્યશ્રીના દર્શને ઉભરાવા લાગ્યા, બાદશાહી દબદબા ભર્યું વિશાળ સામૈયું થયું, કલકત્તાના કાર્તકી પૂનમના વરઘોડા જેવો આ સામૈયાને ઠાઠ હવે, આ એક અપૂર્વ ગુરૂપ્રવેશ યાત્રા હતી. આ પ્રવેશયાત્રા જિનમંદિરે આવી, બહાર ચોગાનમાં વિશાળ “પટાવાસ બનાવવામાં
ભવિષ્યના દુઃખને ભેદનારનાશ કરનાર હોવાથી ધર્મ શરણુ-રક્ષણ કરનાર કહેવાય છે. કારણ કે પહેલેથી જ તે ધર્મ આ જીવને શિક્ષા શિખામણ આપે છે કે જેથી પાપ આવે જ નહિં. પાપ આવે તે દુ:ખ થાય.