________________
આગમધરસૂરિ
૧૪૩
સંરકૃતિના એટલા બધા રસીયા બની ગયા કે જાણે સતયુગના ધર્માવતારી રાજા ના હેય?
શિલાના નરેશનું જીવન પણ આદર્શ બની ગયું, પૂજ્યપાદ આગાદ્વારકશ્રીના સંસર્ગથી એમનામાં જીવદયાને અખંડ ઝરો વહેતે થઈ ગયે. જીવદયા પ્રેમ વધતા વધતા ઉત્કૃષ્ટ કાટીએ પહોંચ્યું.
પિતાના રાજ્યના તમામ ગામોમાં અમારી પડહ જાહેર કર્યો, આ અભયદાનનું સર્વોત્તમ કાર્ય કરી શલાના નરેશ શ્રી દીલીપસિંહજી સ્વનામ ધન્ય બન્યા. અને આગામોદ્ધારકશ્રી પણ અજોડ પ્રભાવક આચાર્ય બન્યા. - આ દિવસથી આગમોદ્ધારકશ્રીજીના નામ આગળ શૈલાના નરેશપ્રતિબોધક વિશેષણ ચાલું થયું.
પૂર્વ ભારત
ઉત્તર પ્રદેશમાં પ્રયાણ ચાતુર્માસ પૂર્ણ થતા માલવા દેશમાં ધર્મપ્રભાવના કરતા થડા માસક૯પ કર્યા, આગળ વધતા ઉત્તર પ્રદેશમાં આવ્યા, આ પ્રદેશમાં જિનકલ્યાણક ભૂમિઓ હતી. એ
અશુભકર્મથી બનેલું એવું તને સુખદુઃખરૂપી ફલ અહી ઉદયમાં આવ્યું છે, તે ક્રમશઃ આ સુખદુઃખના અનુભવરૂપી ચિંત્વનને છોડીને શુભભાવને આશ્રય કર.