________________
૧૪૨
આગમધસૂરિ
પૂજ્યશ્રીએ આધ્યાત્મિક લાભ જોઈ એ વાતને સ્વીકાર કર્યો.
બીજે દિવસે વ્યાખ્યાન રાજમહેલના તેલમાં હતું, તેથી રાજકીય અધિકારીઓ, ગામના વિદ્વાને, અને ધનવાને પણ પધાર્યા, શિલાના નરેશ પણ પધાર્યા, પૂજ્યશ્રીએ વ્યાખ્યાન આપ્યું, શિલાના નરેશને એ ખૂબ જ ગમ્યું.
વ્યાખ્યાન રોજ નિયમિત થવા લાગ્યું. શૈલાના નરેશ પણ રાજકીય કાર્યોથી ચાર ઘડીને સમય અળગે કરી વ્યાખ્યાનમાં આવવા લાગ્યા, પૂજયશ્રી શિલાના રહ્યા ત્યાં સુધી નિયમિત અખંડિત લાભ લીધે
એ સિવાયના સમયે પણ પૂજયશ્રી સાથે આર્યસંસ્કૃતિ, રાજયધર્મ, નીતિધર્મ, રાજવી કર્તવ્ય, આત્મા, પરભવ, પુણ્ય, પાપ, મેક્ષ, પાશ્ચાત્ય સંરકૃતિ, જૈનદર્શન, વેદાંતદર્શન, બૌદ્ધદર્શન આદિ અનેક વિષેની ગહનતા ભરી ચર્ચા વિચારણું પણ કરતા હતા.
શૈલાના નરેશ પૂજ્યશ્રી પાસે આવતા અને ધર્મોપદેશ અગર ચર્ચા કરતા ત્યારે એક વિનયશીલ શિષ્યરત્ન જેવું એમનું વર્તન રહેતું, ધીરે ધીરે એ આર્યધર્મ અને આર્ય | હે તાત! જિન! પુણ્ય પ્રભાવથી મારવડે ત્રાસપણું પ્રાપ્ત કરાયું અને તમારા શાસનના લાભથી મારું તે ત્રસાદ સફલ થયું.