________________
૧૪૪
આગમધરસૂરિ
ભૂમિ તી સ્વરૂપે હતી, એ તીર્થ ભૂમિની યાત્રા કરતાં કરતાં આગળ વધતા હતા, આ પ્રદેશમાં જનાના ધર ધણા જ ઓછા હતા, જે થાડા ઘણા હતાં, તેમાં ધર્મીના સરકારો ખાસ જણાતા ન હતા.
પૂજ્ય આગમાદ્ધારકશ્રી પાતાથી બની શકે, તે રીતે દરેક સ્થળે સંસ્કારના બીજ વાવતા, ત્યારબાદ કાનપુર નગરે પધાર્યાં, કાનપુર, અમદાવાદ જેવું મહાનગર હતું. અલ્પસંખ્યક જૈના ધણા કાળથી વસતા હતા, એમણે સુંદર એક જિનમંદિર બંધાવ્યું હતું, જાષા ગમ મતિ' તરીકે સુપ્રસિદ્ધ હતુ. જૈના અને જૈનેતા અહીં દર્શનાર્થે આવતા, આ નગરમાં ચાડા દિવસ સ્થિરતા કરી પૂજ્યપ્રવરશ્રી લખનૌ નગર પધાર્યાં, થોડા દિવસ સ્થિરતા કરી બનારસ તરફ વિહાર આદર્યાં.
હિંદુ વિશ્વ વિદ્યાલયમાં
પૂજ્ય આગમાદ્ધારકશ્રી વિદ્યાધામ વારાણસીનગરે પધાર્યાં, સુંદર સ્વાગત-પૂર્વક ઉપાશ્રય પ્રવેશ થયા, બપારે હિંદુ વિશ્વવિદ્યાલયના વિદ્વાના પધાર્યાં. પૂ॰ આગમાદ્વારકશ્રી
ખેડુતને ખેતી કરતાં કહ્યુ–ખી નાંખતાં-વાવતાં વિચાર કર્યાં હાય તે તે ભવિષ્યમાં સારા માટે થાય, જ્યારે પછીથી ફળ વખતે અપાહવિચાર કરવા નિરક-નકામા છે.