________________
૧૪૯
આમધરસૂરિ
સુરતના જૈન, જૈનેતર, રાજકીય, પ્રજાકીય, પુતકાલમાં આ જ્ઞાનભંડાર પુરતકાલય મોખરાનું સ્થાન ધરાવે છે. તેમાં માત્ર જૈનગ્રંથનું જ રથાન છે એવું નથી. પણ દરેક ધર્મના હરતલેખિત અને મુદ્રિત, પાકૃત, સંસ્કૃત, ગુજરાતી, હિંદી, ઈંગ્લીશ, આદિ અનેક ભાષાના ગ્રંથને વિશિષ્ટ અને સુંદર સંગ્રહ છે.
કર્મના બંધ વખતે કરેલે વિચાર ભવિષ્યના સારા માટે છે. ઉદયની વખતે તે એકજ માર્ગ છે. જે ફળ વેદવું-ભોગવવું બીજે કોઈ માર્ગ નથી.