________________
આગમધરસૂરિ
૧૩૯
ગ્રંથનું યોગ્ય મૂલ્ય શ્રાવકે પાસેથી અપાવી શાસનપરંપરા ખાતર નિર્મમપણે રાખી લેતા હતા. શ્વેતાંબરપક્ષીય શ્રાવકસંધ પ્રાચીન ગ્રંથે કે નવા મુદ્રિત થના સંગ્રહ અને સંરક્ષણ માટે ઢબુના ઢ જે લગભગ છે. એમ કહેવામાં રહેજ કથ્થરતા લાગે પણ અવાસ્તવિકતા તે નથી. હા, એને ચાંદી સેનાની આંગીઓ, હીરાના મુગટ, ચાંદીની પાટે અને સેનાની લગડનું ઠીક ઠીક જતન કરતા આવડે છે વહેપારી રહ્યા ને !
આવા નિમિત્તોને લઈ પૂજય આદ્ધારકશ્રીએ ઘણા ગ્રંથે ભેગા કર્યા, આ ગ્રંથને ભેગા કરનાર નિગ્રંથને વિચાર આવ્યો કે આ ગ્રંથની સાર્વજનીન કેઇ સુવ્યવરથી થાય તે સુંદર, આ શુભવિચાર પછી સુરત શ્રી સંઘની સામે એ વાત રજુ કરી.
સુરત સંઘે આ મહાનિર્ચથ પાસેથી મહાગ્રંથ લીધા અને એમને સુરક્ષિત તેમજ સુવ્યવસ્થિત રાખવા એક સુંદર મહાલય બાંધ્યું. આ મહાલય સાથે મહાનિર્ચ થનું નામ જોડવામાં આવ્યું. “શ્રી જૈનાનંદ પુસ્તકાલય'ના નામથી આજે પણ સુપ્રસિદ્ધ છે.
ધ-કામ અરતિનો દ્રોહ કરનારી એવી તમારી શાંત આકૃતિ જોઈને તેમજ હે વિભે! આ પ્રસન્ન થએલા માસ બે ને તમારી તે . મૂર્તિને હંમેશાં જુઓ.